ધાનેરા માં હોટલ શિવ પેલેસ જાણે ગોરખધંધાનો હડ્ડો બની ગયો તેવા આક્ષેપો

ઉત્તર પ્રદેશ નો રહીશ કૈલાસ ગોપાલી નામનો વ્યક્તિ ધાનેરામાં શિવ પેલેસ હોટેલ ચલાવે છે હોટલ જાણે ગોરખધંધાનો અડ્ડો બની હોય તેમ લોકો જણાવી રહ્યાં છે ધાનેરામાં ગમે ત્યારે કોઇપણ કૃત્યો થાય તો તેમાં હોટેલ શિવ પેલેસ નું નામ મોખરે જ હોય છે આ હોટેલ શિવ પેલેસ માં માલિક સહિત અન્ય એક ગેસ્ટ નું ઓન શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું સમગ્ર બાબત પોલીસ મથકે તો પહોંચે છે પરંતુ તે બાદ તપાસમાં કશું જ બહાર ન આવતા ધાનેરા વાસીઓ આજે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ સેવાના નામે ઢોંગ કરતા પારસ સોની સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે અને આ પારસ સોનીયે દુષ્કર્મ પણ હોટલ શિવ માં આચર્યું છે તેવું ફરિયાદી એ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે ત્યારે ધાનેરાના અશોકભાઈ નામના વેપારીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે તેમાં જણાવ્યું છે કે તને કાંઈ હોટેલ શિવ પેલેસ ગોરખ ધંધા માટે પ્રખ્યાત બની ગઈ છે હોટલમાં યુવતીઓની જિંદગી બરબાદ થઈ રહી છે માટે વાલીઓને તેમજ ધાનેરા વાસીઓને જાગવાની જરૂર છે સાથે સાથે તંત્રને પણ અપીલ કરી છે કે આ બાબતે તટસ્થ તપાસ કરી હોટલ માલિક સામે તાત્કાલિક પગલા ભરવા માટેની પણ માંગ કરી છે વધુમાં એ પણ જણાવ્યું છે કે શાળા કોલેજમાં અભ્યાસ અર્થે આવતા યુવક યુવતીઓને પણ હોટલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ આપવામાં આવે છે અને અનેક યુવતીઓ ની જીંદગી બરબાદ થઈ રહી છે ત્યારે હવે વાલીઓને પણ જાગવાની છે

ધાનેરા ભરત ગલચર /બાજુ વણકર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *