લાઇવ મંગળ, ઓક્ટોબર 6, 2026
Rajkot • 31°C Sunny

થરાદ ના રતનપુરા ગામમાં દલિત પરણિત યુવતી હત્યા ની ધટના

બનાસકાંઠા માં દિન પ્રતિદિન હત્યા તેમજ આત્મ હત્યા ની ધટના માં સતત વધારો થયો છે જેમાં વધુ એક ધટના થરાદ તાલુકા ના રતન ગઢ ગામ માં બનવા પામી છે જેમાં પોતાના જ પતિ દ્વારા પત્ની ની હત્યા થઇ હોય તેવું જાણવા મળ્યું છે વધુ માં થરાદ પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી અનુસાર અગમ્ય કારણોસર પતિ લક્ષ્મણભાઈ એ તિક્ષણ હથિયાર વડે પત્ની સંતોકબેન ની હત્યા કરી છે જેમાં ત્રણ સંતાનો માતા વગર નોંધારા બન્યા છે આ બાબત ની જાણ પિયર પક્ષ ના લોકો ને થતા ધટના સ્થળે ધસી આવી મૃતક મહિલા ના પિયર પક્ષે  પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારબાદ થરાદ પોલીસે તાત્કાલિક ધોરણે હત્યારા લક્ષ્મણ ને શોધી જેલ હવાલે કરી તપાસ હાથ ધરી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • ઓક્ટોબર 4, 2026

ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
Home • ઓક્ટોબર 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • ફેબ્રુવારી 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • ડીસેમ્બર 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (કાર્યાલય અને સંપર્ક)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ આર.એન.આઈ. / નોંધણી: