સરહદી બનાસકાંઠા માં ભેદી ધડાકા નો આવાજ સંભળાયો.સરહદી પાકિસ્તાન બોડર નજીક બનાસકાંઠા ના અનેક ગામો થી રાજસ્થાન ના બાખાસર સુધી સંભળાયો આવાજ વાવ થરાદ સુઇગામ અને ધાનેરા તાલુકા માં સંભળાયોઅવાજ
ભેદી ધડાકા ના મેસેજ અને વોઇસ રેકોર્ડિંગ થયા અનેક ગ્રુપ માં વાયરલ રેકોર્ડિંગ મુજબ 09. 4 મિનિટે આવેલ ભેદી આવાજ થી લોકો નીકળ્યા હતા ધર બહાર અને આકાશ માં જોવા લાગ્યા હતા થોડાક માસ પૂર્વ પણ આ વિસ્તાર માં પણ ભેદી આવાજ સંભળાયો હતો.મઘ ગર્જના જેવો આકાશ માંથી અવાજ આવતા લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયો હતો .આવાજ સાનો હતો એ બાબત ની કોઈ પણ પ્રકાર ની પૃસ્ટિ નથી થઈ અચાનક સરહદી પંથક માં રાત્રે ભેદી આવાજ ને લઈ લોકો માં ભય નો માહોલ જોવા મળ્યો
સરહદી બનાસકાંઠા માં ભેદી ધડાકા નો આવાજ સંભળાયો

Leave a Comment