ગાંધીબાપુના ગુજરાત દારુ પકડાવવું એએક સામાન્ય વાત થઇ ગઈ છે બનાસકાંઠા lcb ખાનગી બાતમી ના આધારે થરાદ વિસ્તાર માં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી હકીકત આધારે એક ટાટા કંપનીની ટ્રક ગાડી થરાદ માંગરોળ ગામ ની સીમ માં રોયલ હોટેલ થી થોડે દુર થરાદ તરફ પકડી પાડી હતી ટાટા કંપની ટ્રક ગાડી GJ-01-FT-2419 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર બોટલ નંગ-3300/-કિ.રૂ.9,61,140/-તથા ટાટા કંપની ટ્રક ગાડી ની કિ.રૂ.10,00,000/-તથા મોબાઈલ-1 કી રૂ.5000/-એમ કુલ મુદામાલ કિ.રૂ.19,66,140/-ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (૧) રુગનાથરામ ચુતરારામ જાતે.જાટ તેમજ માલભરાવનાર નારાયણ જાટ રાજસ્થાન વાળા ઓના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે .