બનાસકાંઠા માં થરાદ ધાનેરા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મોડી રાત્રે અલ્ટો કાર અને ટ્રેકટર વચ્ચે ટક્કર થતા ૫ લોકો ના મોત થયા હતા આ અકસ્માત એટલો ગંભીર હતો કે જેમાં ૫ લોકો ના મોત નીપજ્ય હતા મૃતકો માં ૩ પુરુષો અને ૨ બાળકો નો સમાવેશ થાય છે 4 મૂર્તક ભાખડીયાલના તેમજ 1 મૂર્તક જડિયાલીના જાણવા મળ્યું છે જયારે ૩ ધાયલો ને ધાનેરા ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ મૃતકો ના મૃત દેહ ને પી.એમ અર્થે ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ધટના બાદ ધાનેરા પોલીસ ધટના સ્થળે પહોચી હતી પોલીસે ધટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે .
થરાદ ધાનેરા હાઈવે પર અકસ્માત ..
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
