સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ની 23 ગ્રામપંચાયતમાં હવે ડેપ્યુટી સરપંચ ચૂંટવા માટે હવે હોડ જામશે બીજી બાજુ કેટલીક ગ્રામ પંચાયતમાં જુદી જુદી પેનલોના સભ્યોને લઈ રસાકસી જોવા મળી રહી છે જયારે વાવ તાલુકાની 23 ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ અને પરિણામ પણ જાહેર થઈ ગયા છે ત્યારે આ સરપંચની સાથે સભ્યો સાથે પણ ઉમેદવાર પેનલ માં અપક્ષ માં ચૂંટણી લડી જીત્યા છે તે તમામ સરપંચો ના સભ્યો હવે તેમની પેનલ ના ઉમેદવારો ને ડેપ્યુટી સરપંચ ચૂંટી કાઢવા હવે અંદરોઅંદર સમર્થન લેવાની હોડ જામી છે