સરહદી બનાસકાંઠા ના આસારાવાસ ના ખેતર માં એક યુવક અને યુવતી ની ઝાડ સાથે ફાસો કાધેલી હાલત માં મળી આવ્યો હતો જેમાં જાણવા મળતી માહિતી અનુસાર યુવક કિર્તીભાઈ ખેગારભાઈ ગલસર રહે આસારાવાસ જે ઓ કામ અર્થે સાબરકાંઠા ના દાહોદ ખાતે સેન્ટીંગ નું કામ કરતો હતો જેની સાથે યુવતી ઉષાબેન રાજુભાઈ પારગી જેઓ બંને સાથે મજુરી કામ કરતા હોઈ બંને ના પ્રેમ સબંધ માં બંધાઈ જતા તેઓ બંને દાહોદ ભાગી ને બનાસકાંઠા ના વાવ ના અસારાવાસ ના યુવક ના ધરે આવ્યા હતા

.કોઈ કારણસર હોઈ યુવક અને યુવતી એ ખેતર માં ઝાડ નીચે ગલેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું જે સંદર્ભે યુવક ના પરિવાર જનો એ પોલીસ ને જાણ કરતા ની સાથે પોલીસ ધટના સ્થળે આવી પહોચી અકસ્માત નો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી .સબ ને પી એમ અર્થે વાવ ની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો.હાલ માં આ અંગે યુવતી(ઉષા) ના પરિવાજનો ની રાહ જોવાઈ રહી છે .વધુ માં સરહદી પંથક માં પ્રેમીપંખીડા ના આપધાત ને લઈ ને ચર્ચા નો વિષય બન્યો છે ..