ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી ભાજપ હોદેદારો તેમજ કાર્યકતા દૃવારા ઠેર ઠેર જગ્યા એ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ડીસા તાલુકાના ટેટોડા ગૌશાળા ખાતે નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે ટેટોડા ગૌશાળા માં ગાયો ને ગોળ.
ઘાસ તેમજ ગૌશાળા માં વૃક્ષો વાવી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીસા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રમેશભાઈ પટેલ , ડીસા તાલુકા ભાજપના ઉપપ્રમુખ મેવાભાઇ મોદી , RSS ના રમુંણ મંડળ કાર્યવાહ રમેશકુમાર પટેલતેમજ ભાજપના કાર્યકતા હાજર રહી ઉજવણી કરવામાં આવી હતી