
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : દિયોદર (લલિત દરજી )
બનાશકાંઠા જિલ્લા પંચાયત તેમજ ચિભડા ગ્રામપંચાયત આયોજિત આજે ચિભડા ગામે આવેલ પ્રથમીક શાળા માં સેનેટરી નેપિકન મશીન નું આજે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે રીબીન કાપી ખુલ્લું મૂક્યું હતું શાળા માં અભ્યાસ કરતી બલિકાઓ પોતાના પ્રિયડ દરમિયાન આ મશીન માં પાંચ રૂપિયા નો સિકો નાખી સેનેટરી નેપકીન મેળવી શકશેઆ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે શાળા માં અભ્યાસ કરતી બાલિકાઓ પ્રિયડ દરમિયાન શાળાએ અભ્યાસ કરવા આવતી નથી અને જેમની હાજરી માં ઘટાડો જોવા મળે છે માટે બલિકાઓ પ્રિયડ દરમિયાન સેનેટરી નેપકીન પોતાની શાળામાંજ મળી રહે જેવી જિલ્લા પંચાયત અને ચિભડા ગ્રામપંચાયત દ્વારા ચિભડા પ્રથમીક શાળા માં કરવામાં આવી છે અને અન્ય ગ્રામ પંચાયત પણ પોતાના ગામ માં આવા સેનેટરી નેપકીન મશીન પોતાના ગામની પ્રથમીક શાળા માં લગાવે જેથી કરી પોતાના ગામની દીકરીઓ ને શાળા માંજ સેનેટરી નેપકીન મળી રહે