વાવ તાલુકા ભાજપ પૂર્વ મહિલા પ્રમુખ મંજુલાબેન દરજી એ આપ પાર્ટી નો ખેસ પહેર્યો

  • યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ભાજપ ના ગઢ માં ગાબડું ભાજપ ના પૂર્વ મહિલા પ્રમુખ મંજુલાબેન દરજી આમ આદમી પાર્ટી ના પ્રમુખ ભુરાજી રાજપૂત (આઝાદ) હાથે ખેસ પહેરાવી આપમાં જોડાયા છે જોકે અગાઉ આમ આદમી પાર્ટી ના ઈશુદાનભાઈ ગઢવી અને તેમની આખી ટીમે વાવ સુઈગામ ની મુલાકાત લીધી હતી જેમાં સરહદી પંથક માં આમ આદમી પાર્ટી માં ૩૦૦ થી વધુ કાર્યકરો જોડાયા હતા.જોકે ઉલ્લેખનીય છે બે દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટી ના વાવ તાલુકા મહિલા મોરચા ના મહામંત્રી દરજી મંજુલાબેન ભરતભાઈ હોદ્દા ની ફાળવણી થઇ હતી .પરંતુ તેઓ ભાજપ સાથે છેડો ફાડી ને આમ આદમી પાર્ટી જોડાતા ની સાથે રાજકીય ગરમાવા થી ભાજપ પાર્ટી  માટે ૨૦૨૨ ની વિધાન સભામાં પાર્ટી ને મોટા માં મોટો ઝટકો લાગી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે વધુ માં ભાજપ માં અંદરો અંદર વાદ વિવાદ ને લઇ નવા સમીકરણો સર્જાઈ શકે છે  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *