બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ જુકાવવા બનાસકાંઠા લોકસભા ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી ના પતિ અને કચ્છ જિલ્લાના મોરબીના પ્રભારી એવા હિતેશભાઈ ચૌધરી ધરણીધર ભગવાનન અને ઢીમણનાગ દાદાના ચરણોમાં શીશ જુકાવવા આવી પહોંચ્યા હતા આ દરમિયાન ધરણીધર મંદિર ટ્રસ્ટના પૂજારી પ્રતિકભાઇ સેવક દ્વારા તેમને ખેસ પહેરાવી તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જે પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ઢીમા ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી હતી જે પ્રસંગે હરિશ્ચંદ્રસિંહજી મોતીસિંહજી ચૌહાણ વિકુસીહજી ચૌહાણ સિધ્ધરાજસિંહજી ચૌહાણ હરેશભાઈ પટેલ જિલ્લા ડેલિકેટ ત્રિભુવનદાસ સાધુ તાલુકા ડેલિકેટ અજાભાઈ પટેલ નાગજીભાઈ પટેલ વાલજીભાઈ બ્રાહ્મણ હીરાભાઈ વાલાભાઈ રાજપુત શાંમતાભાઇ ચૌહાણ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા