ખેડુતો દ્વારા અલગ-અલગ બેકોમાંથી તેમજ અન્ય જગ્યાએથી લોન (ધીરાણ) મેળવી ટ્રેકટર,ટ્રોલી,પાણીના ટેન્કર, કેમ્પર ગાડી વગિરે ખરીદ કરેલ હોઇ જે વાહનોના હપ્તા ન ભરાતા ખેડુતો દ્રારા ભાડા પટે ચલાવવા આપેલ ઉપરોકત વાહનોના ભાડુંઓતો દ્રારા ભાડા નહિ ચુકવી તેમજ વાહનો પરત ન આપતા આશરે રૂ.૭૫,૦૦,૦૦૦/- ( પચોતર લાખ) થી વઘુ રકમના વાહનો મુળ ખેડુતોને પરત સોપી તેરા તુજકો એપણ સુત્ર સાર્થક કરતી શહિોરી પોલીસ ટીમ થોડા દિવસો પહેલા અલગ-અલગ ખેડુતો દ્રારા શહિોરી પોલીસ સ્ટેશન આવી લેખતિ તથા મૈાખખક રજુઆત કરેલ કે તેઓએ અલગ-અલગ બેકો તેમજ અન્ય જગ્યાએથી લોન (ધીરાણ) લઇ ટ્રેકટર,ટ્રોલી,પાણીના ટ્રેન્કર,કેમ્પર ગાડી વગેરે ખરીદ કરેલ હોઇ જે વાહનોના હપ્તા ન ભરાતા ખેડુતો દ્રારા ભાડા પેટે ચલાવવા આપેલ ઉપરોકત વાહનોના ભાડુંઓતો દ્રારા ભાડા નહીં ચુકવી તેમજ વાહનો પરત ન આપતા હોવાની રજુઆત આઘારે શહિોરી પોલીસ દ્રારા અલગ-અલગ ટીમો બનાવી છેલ્લા દસ દવિસથી વાવ,સુઇગામ,દિયોદર પથંક ખુંદી અથાગ મહેનત કરી ટ્રેકટર નંગ-૧૦ તથા ટ્રોલી નંગ-૨ તથા પાણીના ટ્રેન્કર નંગ-૪ તથા બોલરો કેમ્પર ગાડી નંગ-૧ એમ મળી કુલ ૧૭ વાહનો આશરે કમિત રૂ.૭૫,૦૦,૦૦૦/- ( પચોતેર લાખ) થી વઘુ રકમના વાહનો લાવી મુળ માલીક એવા ખેડુતોને પરત કરેલ છે.