બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના ગોલગામના પક્ષીપ્રેમી ભદરૂ લાખાભાઈ સામાભાઈ તથા ભદરૂ કેશરા ભાઈ એ ભર -બપોરના સમય મોરને કુતરાઓના મો માથી બચાવી કાનજીભાઈ ભદરૂ મારફતે થરાદના ફોરેસ્ટ વિભાગ ના R.F.O રમેશભાઈ ડી. કુણીયા ને જાણ કરતા તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ઈજા ગ્રસ્થ મોરને સારવાર માટે વાવ ના પશુ દવાખાનામા ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ થરાદ ખાતેની વન વિભાગની કચેરીમા મોકલી ને રાષ્ટ્રીયપંક્ષી મોરને બચાવી ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યૂ હતું.