બનાસકાંઠા ના થરાદ ખાતે એકતા નાઈટ ટુર્નામેન્ટ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ફાઇનલ મેચ એકતા ઇલેવન અને નવાબ ઇલેવન વાવ વચ્ચે મુકાબલો થયો હતો.એકતા નાઈટ ટુર્નામેન્ટ ક્રિકેટમાં ફાઇનલ મુકાબલામાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજના પ્રમુખ રાજપુત ડી. ડી રાજપુત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત થરાદના પીઆઇ આર એસ દેસાઈ મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જેમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સમાજના પ્રમુખ ડી ડી રાજપૂત પીઆઇ આર એસ દેસાઈ થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ ના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ એકતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એકતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કોમેન્ટર બચુભાઇ શેખ અનેપરેશ પુરોહિત દ્વારા કોમેન્ટ્રી કરવામાં આવી હતી એકતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા