બનાસકાંઠા ના વાવ ખાતે ગ્રામ રક્ષક દળ દ્વારા વિવિધ માંગો ને લઈને મામલતદાર ખાતે આવેદન પાઠવવામાં આવ્યું છે .જેમાં વિવિધ માંગો જેવી કે મુંબઈ પોલીસ ધારા 63B10 ધારા મુજબ હક સત્તા અને રક્ષણ મુજબ મળવા ,કાયમી કરી વેતન માં વધારો તેમજ તેમની ફરજ દરમિયાન ના સમય માં જાહેર સરકારી કર્મચારીઓ ની વ્યખ્યામાં સમાવેશ કરવામાં જેવી માંગો સાથે આવેદન પાઠવવામાં આવ્યું છે.