ભાભર એક વિકાસ સિલ શહેર છે ભાભર માં અનેક વિકાસ ના કામો થયા છે ભાભર નું માથા ના દુખાવા સમાન ગણાતું ખાડિયું જેનું પુરાણ કરી ભાભર નગર પાલિકા દ્વારા નગરપાલિકા કચેરી કમીની ટી હોલ આંગણવાડી શોપિંગ સેન્ટર તેમજ શાળા બનાવી અનેક વિકાસ ના કામો કર્યા છે પરંતુ ભાભર મધ્ય ખાડિયા માં બનેલ ભાભર પ્રાથમિક શાળા નંબર 2 છેલ્લા 5 વર્ષ થી ખાડિયા માં ચાલે છે અહી ધોરણ 1 થી 8 ચાલે છે અહી ગરીબ તેમજ મધ્ય વર્ગ ના 250 થી વધુ બાળકો અભ્યાસ કરે છે પરંતુ જ્યારથી શાળા બની ત્યાંરથી શાળાનું મકાન તો બનાવવામાં આવ્યું પરંતુ શાળાના કમ્પાઉન્ડ વોલ દીવાલ તેમજ શાળા ના મેદાન ની જગ્યા ના ફાળવતા હોવાના અહેવાલ મીડિયા માં પ્રસિદ્ધ થતા બાળકો ખુલ્લી જગ્યામાં થી પસાર થવું પડતું હોઈ તેમજ વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં પણ ડિસ્તફ થાય છે તથા શાળાની બહાર વરસાદ આવે એટલે મોટું પાણીનું ખાબોચિયું ભરાઈ જવા જેવી મુશ્કેલીઓ સામનો કરી બાળકો ને અભ્યાસ કરતા હતા શાળાએ આવતા પણ ડર પણ અનુભવતા હતા જેનો અહેવાલ મીડિયા માં પ્રસિદ્ધ થતા જેને લઇ ભાભર પાલિકા દ્વારા તાત્કાલિક કમ્પાઉન્ડ દીવાલતેમજ મેદાન તાત્કાલિક મંજૂર કરી દીવાલ નું કામ તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરેલ છે પરંતુ મેદાન માટે 10 મીટર જગ્યા ફાળવવા માં આવતા વાલી ઓ તેમજ શાળા સ્ટાફ દ્વારા મેદાન માટે વધુ જગ્યા ફાળવવા ભાભર નગર પાલિકા માં પહોચી હોબાળો મચાવ્યો હતો તેમાં મેદાન માટે વધુ જગ્યા ફાળવવા મૌખિક તેમજ લેખિક રજૂઆત કરી હતી પાલિકા માં શુત્રોચાર કર્યા હતા બાદ માં પાલિકા ના પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય આવતા મામલો થાળે પડ્યો હતો વાલી ઓ સમજાવટ બાદ વાલી ઓ પરત ફર્યા હતા તેમજ આ બાબતે હતી હરી ભાઈ એ જણાવ્યું હતું આ બાબતે ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી શાળા ને મેદાન માટે વધુ જગ્યા ફાળવાય તે બાબતે રજૂઆત કરી યોગ્ય ન્યાય મળે તેવા પ્રયત્નો કરીશું