રાષ્ટ્રપતિની ચૂંટણીમા કોંગ્રેસના ધારાસભ્યદ્વારા ક્રોસ વોટિંગ ચર્ચા નો મામલો પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલે આપ્યો રદિયો

રાષ્ટ્રપતિની ચૂંટણીમા કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ક્રોસ વોટિંગ ચર્ચા નો મામલો પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલે આપ્યો રદિયો મહેશ પટેલે ક્રોસ વોટિંગ ન કર્યું હોવાની અને પક્ષ ના આદેશ પ્રમાણે વોટિંગ કર્યું હોવાની વાત કરી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત માંથી પણ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યો હોવાનું સામે આવ્યું છે જેમાં બનાસકાંઠાના પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે પણ ક્રોસ વોટિંગ કર્યું હોવા ની ચર્ચા થતાં તેમણે આ મામલે રદિયો આપ્યો છે અને તેમને ક્રોસ વોટિંગ ન કર્યું હોવાનું જણાવ્યું હતું પાલનપુર કોંગ્રેસ ના ધારાસભ્ય મહેશ પટેલે ક્રોસ વોટિંગ કર્યું હોવાની હતી ચર્ચા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હોવાનું સામે આવ્યું છે જેને લઇ કોંગ્રેસ મોવડી મંડળ લાલચોળ થઈ ગયું છે જોકે આ ક્રોસ વોટિંગમાં બનાસકાંઠા માં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલનું નામની પણ ચર્ચાઓ ચાલી રહી છે જે મામલે આજે ધારાસભ્ય મહેશ પટેલે આ મામલે રદિયો આપ્યો હતો અને તેમણે ક્રોસ વોટિંગ કર્યું નથી અને કોંગ્રેસના મેન્ડેડ પ્રમાણે જ વોટ આપ્યો હોવાનું જણાવ્યું હતું પ્રામાણિકતા થી લોકોને કેવી રીતે કામ માળે લોકોના કામનું સોલ્યુસન થાઈ એજ કામ કરી રહ્યો છું : મહેશભાઈ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *