હવામાન વિભાગ દ્વારા ગુજરાત ભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સરકારી કર્મચારીઓને હેડકવોટર ન છોડવા માટે આદેશ કરવામાં આવ્યા છે ત્યારે આજે ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધાનેરા વિસ્તારમાં પણ વરસાદની આગાહીને લઈ ધાનેરા નગરપાલિકા તમામ રીતે સર્જ બન્યું છે. તમામ સાધનો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે કુદરતી આપવા સામે લડી શકાય તે માટેની તમામ તૈયારીઓ ધાનેરા નગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે સાથે સાથે ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી દ્વારા લોકોને પણ સાવચેતીના પગલાં લેવા માટે સૂચન કર્યું હતું