યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
બનાસકાંઠા ની વાવ તાલુકા પંચાયત ખાતે તા -૨૪/૦૩/૨૦૨૧ ના રોજ તાલુકા પ્રમુખ શ્રીમતી ધુડીબેન વિહાજી રાજપૂત ના અધ્યક્ષ સ્થાને આજ રોજ એક સામાન્ય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ભારતીય જનતા પાર્ટી તેમજ વિપક્ષ ના ડેલીકેટો હાજર રહ્યા હતા જેમાં તાલુકા પંચાયત ખાતે ૨૦૨૦-૨૧ નું અંદાજે ૧૩.૮૨ લાખ નું પૂરાત બજેટ રજુ કરવામાં આવ્યું હતું .જેમાં સર્વાનુ અનુમતી મંજુર કરવામાં આવ્યું હતું .જેમાં સચિવ તરીકે બી.જી .રાજપૂત તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા .આ બજેટ માં તાલુકા પંચાયત હિસાબનિગ ભરતભાઈ ત્રિવેદી એ રજુ કરી વિગતવાર જણાવવામાં હતું તે સિવાય વિકાસ ના કામો તથા પ્રધાનમંત્રી આવાસ યોજના ના વિવિધ પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી હતી ..