સરહદી બનાસકાંઠાસુઈગામ ખાતે વેપારીઓ એ બંધ પાળ્યું છે જેમાં ધંધુકા અને રાધનપુર ના શેરગઢ હુમલાની ધટના ના ને લઇ આ બંધ પાળવામાં આવ્યું છે મોટા ભાગ ના સુઈગામ વેપારીઓ એ સ્વયંમ ભૂ બંધ પાળ્યું હતું જોકે ગ્રામીણ વિસ્તારો માં હિંદુ સંગઠનો ઉગ્ર બન્યા હતા ધંધુકા અને રાધનપુર ના બંને કેશ માં આરોપી ઓ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને સમાજ માં એક દાખલો આપવામાં આવે તે અંગે સુઈગામ પ્રાંત કલેકટર ખાતે હિંદુ સંગઠનો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું