ગુજરાત માં વરસાદની આગાહી

શિયાળાની શરૂઆત થતાં જ ખેડૂતો દ્વારા રવિ સિઝનનું વાવેતર કરવામાં આવે છે.. અને રવિ સિઝન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મહત્વની માનવામાં આવે છે.. પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે રવિ સિઝનના વાવેતર બાદ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વારંવાર કમોસમી વરસાદ પરેશાન કરી રહ્યો છે.. અગાઉ પણ કમોસમી વરસાદને પગલે બટાટાના ઉત્પાદન પર અસરો જોવા મળી રહી છે.. ત્યારે હવે એકવાર ફરી રવિ સિઝન પૂર્ણ થવાના આરે પહોંચી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૨૧ જાન્યુઆરી અને ૨૨ જાન્યુઆરીના વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. અને આ આગાહીને પગલે જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેંટ દ્વારા જિલ્લાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને બહાર મૂકવામાં આવેલા માલને સલામત ખસેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.. આ ઉપરાંત અત્યારે બનાસકાંઠા જીલ્લામાં રાયડાના વાવેતરમાં પણ હવે ફૂલ બેસી ગયા હોવાથી જો હવે વરસાદ આવશે તો રાયડાના પાકમાં પણ નુકશાન થવાની પૂરેપુરી શક્યતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *