યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)
સરહદી બનાસકાંઠા ના વાવ ના ઠાકોર વાસ માં મહિલા એ પોતાનું જીવન ટુકાવ્યું છે મળતી માહિતી અનુસાર પિયર પક્ષ ના પરિવારજનો અને ચોથાનેસડા ગામ ના લોકો ધટના સ્થળે આવી પહોચ્યા હતા ત્યારબાદ વાવ પોલીસ ને જાણ કરાતા પોલીસ ધટના સ્થળે પહોચી ત્યારબાદ મહિલા ના શવ ને PM અર્થે વાવ ની રેફરલ ખસેડવામાં આવી તેબાદ મહિલા ના પિયર પક્ષ દ્વારા હત્યા ના આક્ષેપ સાથે વાવ પોલીસ સ્ટેશન ખાતે મહિલા ના પતિ વિરુધ પોલીસ ફરિયાદ કરવામાં આવી જે બાદ વાવ પોલીસે ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરી છે .જોકે ઉલ્લેખનીય છે કે મહિલા ના પિયર પક્ષ દ્વારા આક્ષેપ સાથે મહિલા એ આત્મ હત્યા કરી છે કે હત્યા તે હજી અક બંધ છે .વધુ માં PM રીપોર્ટ માં જોવાનું રહ્યું .