ધાનેરા રાજ મંદિર ટોકીજ પાસે એસટી સ્ટોપ મંજૂર થયું છતાં બસ ડ્રાઇવરો ની ચાલતી મનમાની સામે આવી છેથોડા દીવસ અગાઉ રાજ મંદિર વિસ્તાર માં રહિશો દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી રાજ મંદિર થિયેટર પાસે બસ સ્ટોપ માટે માંગણી કરેલ જે માંગણી સરકાર દ્વારા મંજૂર કરેલ છે અને દરેક ડેપોમાં ઓડર મોકલેલ છે છતાં બસ ડ્રાઈવર અને કંડકટર હુકમ નો અનાદર કરી રયા છે એસટી નિગમ આ બાબતે અમદાવાદ થી આવતી તમામ બસો તેમજ ધાનેરા રોડ પર થી સર્વિસ આપતી તમામ સરકારી બસો મુસાફરો ને ચડવા ઉતારવા રાજ મંદિર થિયેટર ખાતે સ્ટોપ આપે તેવી આ વિસ્તાર નાં રહિશો ની માંગ છે
પ્રતિનિધિ ધાનેરા : ભરત ગલચર / બાજુભાઈ વણકર