પાલનપુર ના જાણીતા પત્રકાર નું માર્ગ અકસ્માત માં મોત

પાલનપુર ડીસા હાઈવે રોડ પર અજાણ્યા વાહન ચાલકે એક બાઇક સવાર યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોતની જ્યો હતો અને અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી છે જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાલનપુર ડીસા હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આકસ્માતમાં બાઇક સવાર યુવક રોડ પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર પહોંચતા તેનું ઘટના જ સ્થળે મોતની જ હતું. પરંતુ અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક બાઈક સવાર યુવકને અડફેટે લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં બાઇક સવાર એક ખાનગી ચેનલના પત્રકાર કલ્પેશ મોદી હોવાનું સામે આવ્યું હતું ખાનગી ચેનલના પત્રકાર કલ્પેશ મોદીનું મોત થતા પત્રકાર આલમમાં શોકની લાગણી છવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *