ડીસા ના માલગઢ ગામે વિકાસ ની લહેર..

ડીસા ના વિકાસ માટે સતત ચિંતા કરી ગામડે ગામડે વિ-વિધ વિકાસ કાર્યો નું જાતેજ ખાત મુહૂર્ત કરી થોડા જ મહિના પછી એનું લોકાર્પણ પણ જાતે જ કરતા ડીસા ના સફળ સુકાની, કર્મઠ નિષ્ઠાવાન, સત્યનિષ્ઠ, જુઝારુ, હિન્દુ રહ્દય સમ્રાટ, સર્વપ્રિય લોક નેતા વિકાસ પુરુષ ધારાસભ્ય શ્રી શશીકાંતભાઇ પંડ્યા જી ના અથાક પ્રયત્નો થકી ડીસા તાલુકા ના માલગઢ ગામે નિર્માણ થનાર ને.હા.તનુ મોટર્સ થી પી.કે માળી જી ના કુવા સુધીનો રોડ તથા પરબડી પ્રા.શાળા વિસ્તારનો દેવી ક્રુપા હોટલ ની સામે નો રસ્તો અને કૈલાશ ટેકરી થી માનસરોવર કોલ્ડ સ્ટોરેજ ગૌશાળા સુધી ના ૩ રોડ નુ ખાત મુહૂર્ત ધારાસભ્ય શ્રી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી વિશાળ સંખ્યામાં આગેવાનો અને ગામ લોકોએ ઉપસ્થિત રહી ને સાહેબ શ્રી નું ભવ્યાતિભવ્ય સ્વાગત કરી આઝાદી બાદ પ્રથમ વખત એકી સાથે ત્રણ-ત્રણ રોડ મંજૂર કરતા હર્ષભેર ધારાસભ્ય શ્રી નો આભાર પ્રકટ કરી પ્રગતિશીલ ડીસા માટે સાહેબ શ્રી ને અભિનંદન પાઠવ્યા હતા… આ પ્રસંગે ડીસા ધારાસભ્ય શ્રી એ જણાવ્યું હતું કે માલગઢ વિસ્તાર ના વર્ષો થી ચાલતા તમામ પ્રશ્નો ના નિરાકરણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહશે… માલગઢ પંથક મા ખુશી નો માહોલ છવાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *