
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
બનાસકાંઠાના સરહદી વિસ્તારના છેવાડાના સુઇગામ તાલુકા મા આજ રોજ જિલ્લા ના પ્રોગ્રામ ઓફિસર શ્રી યશવંતીબેન ચાવડા તથા તેમની ટીમના જીલ્લા કન્સલ્ટન્ટ ભાઈઓ ,આધાર સુપરવાઈઝર જીગ્નેશ ગોસાઈ અને પૂર્ણા સુપરવાઈઝર નિકુલ ઠાકોર દ્વારા સુઇગામ ઘટક ની ઓચિંતી મુલાકત લેવામાં આવી. જેમાં આધાર કાર્ડ યોજના અને પૂર્ણા યોજના ની કામગીરી નો રીવ્યુ લેવામાં આવ્યો. તેમજ તાલુકા ઘટક કક્ષામાં આવેલ સુપરવાઈઝર ને RRS પોર્ટલ પર સિડિંગ કામગીરી સમીક્ષા કરવામાં આવી .સુઇગામ ધંટકના સી ડી પી ઑ પણ હાજર રહ્યા હતા હંસાબેન પંડ્યા અને ભણસાલી ટ્રસ્ટના મૅનેજર અને સ્ટાફે દ્વારા સ્વાગતમ કરવામાં આવ્યું અને પ્રોગ્રામ ઓફિસર દ્વારા ghatak કક્ષાએ આવેલ તમામ સુપરવાઇઝરો ને RRS પોર્ટલ પર સિડિંગ ની કામગીરી અને પૂર્ણા યોજના હેઠળ કિશોરીની માહિતી આપવામાં આવતા વિવધ લાભો વિશે માહિતી આપવામાં આવી.તથા યોજનાકીય માહિતીણ જરૂરી સલાહ સુચન અને માર્ગદર્શન પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વ્રારા આપવામાં આવેલ