યે હૈ ન્યુઝ ઇન્ડિયા : ભાભર
બનાસકાંઠા ના ભાભર મુકામે ગત રોજ એક હીરા ધસતા સામાન્ય માણસ ને માર માર્યો હતો .જે ધટના ને લઇ ને આજરોજ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને તેમના સમર્થકો અને પીડિત છોકરાને લઈને પોલીશ સ્ટેશન પહોચ્યા હતા અને ત્યાર બાદ ફરિયાદ લેવા કે ના લેવા બાબતે વાવ ગેનીબેન ઠાકોર અને તેમના સમર્થક સાથે ધરણા પર બેસી ગયા હતા અને ત્યારબાદ મામલો બીચકયો હતો અને ગેની બેન ઠાકોર ભાભર પોલીસ સ્ટેશન ખાતે ધરણા પર બેસી ગયા હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાભર ની અંદર અસમાજિક તત્વો નું હુમલો કરવો કે ખંડણી ઉધરાવી કે વસ્તુઓ મફત માં ઉધરાવી આવા વારંવાર ગુનાઓ બન્યા છે તેવો ગુનો આજ રોજ ઠાકોર સમાજ ના હીરા ધસતા છોકરા પર હુમલો કર્યો હતો અને વિશેષ માં જણાવ્યું ભાભર ની અંદર અસમાજિક તત્વો બેફામ બન્યા છે .પુલીસ ને પુરાવા આપ્યા પણ પોલીશ પર પગલા ના લેવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને છોકરા ઓ ને માર મારવાવાળા વ્યક્તિ ઓ વિરુધ ફરિયાદ કરે અને છોકરાઓ ને ન્યાય મળે જીવી ઉગ્ર માંગો સાથે ગેનીબેન ધરણા પર બેઠા હતા