- Covid-19ને લઈને કરાઈ રજૂઆત
- ભાભર થી ૩૦ કી .મી.સુધી નથી કોઈ કોવીડ સેન્ટર ની સુવિધા
- અંતરિયાળ ગામડા હોવાના કારણે સંક્રમણ ફેલાવા ની સંભાવના


યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા
સરહદી બનાસકાંઠા ના ભાભર માં છેલ્લા કેટલાય સમયથી થી કોવીડ ના ધણા કેશો હોવાના કારણે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જીલ્લા કલેકટર આનંદ પટેલ ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે .જેમાં અંતરિયાળ ગામ ના ગરીબ લોકો ને બચાવવા ગેની બેન ઠાકોરે ચિંતા જાહેર કરી પત્ર લખ્યો છે જેમાં ભાભર થી ૩૦ કિ.મી ના અંતર વચ્ચે કોઈ કોવીડ સેન્ટર ના હોઈ ભાભર CHC ખાતે કોવીડ સેન્ટર શરુ કરવાની માંગણી કરી છે જેમાં ગેનીબેન ઠાકોરે જાણાવ્યું હતું કે કોરોના ની મહામારી થી બચવા ભાભર લાયન્સ કલબ માં કોવીડ વેન્ટીનેટર ઉભા કરવાની આયોજન અને સેવામાં ભાભર પ્રાઈવેટ હોસ્પિટલ ના ડોકટરો જરૂર પડશે તો સેવા આપશે તેમ જણાવ્યું હતું …