***ટક્કર મારી ટ્રક ચાલક ફરાર પોલીસે અકસ્માત નો ગુનો નોધી તપાસ હાથ ધરી ….
વાવ થી થરાદ હાઇવે પર બાઈક અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું .મુતક ના પતિ રમેશભાઈ દેવરામભાઈ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બાઈક સામે આખલો આવી જતા બાઈક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા મારા ધર્મ પત્ની ફંગલાઈ જતા હંસાબેન રમેશભાઈ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું …..