યે હૈ ન્યુઝ ઈન્ડિયા:વાવ (ધ્રુપલ જયસ્વાલ)
સરહદી બનાસકાંઠા ના વાવ પંથક માં મોટી એવી આબાદી ગુટકા વ્યસન કરતી હોય છે જેમાં વેચાણ કરતા મોટા વેપારી ઓ પ્રતિ પેકેટ ના અંદાજે ૪૦ થી ૫૦ રૂપિયા નો ભાવ વધારો જીકી રહ્યા છે જયારે આમ જનતા લોકડાઉન ને લઇ ને અસમંજસ મુકાઈ છે જેમાં ગરીબ વર્ગ ના લોકો જાફરી ,વિમલ ના પ્રતિ નંગ -૦૭ અને અને બીડી ના બેફામ ભાવે ખરીદી કરી રહ્યા છે જયારે જાફરી અને વિમલ અને તમાકુ ના મોટા વેપારી સંગ્રહ કરી મોટા પાયે નફો કરવાનો ષડયંત્ર રચી રહ્યા છે જેમાં ગત લોકડાઉન વખતે જાફરી અને વિમલ અને તમાકુ ના મોટા વેપારી સંગ્રહ કરી મોટા કરોડો રૂપિયા નો નફો કર્યો હતો ,તેવો જ નફો હાલ ના દિવસો માં વેપારીઓ કરી રહ્યા છે જેથી સરકાર આવા વેપારી ઓ ના ગોડાઉન ચેક કરે અને સંગ્રહ કરેલ જણાય તાત્કાલિક તો દંડ પણ આપવામાં જેવી જન માંગો લોકો દ્વારા કરવામાં આવી રહી છે
સરહદી પંથક માં મોટા પાયે ગુટકા વેચાણ કરતા વેપારી ઓ ની બેફામ લુંટ

Leave a Comment