વાવ સુઈગામ હાઈવે પર અકસ્માત ધટના ,બે વૃદ્ધ ધાયલ થયા

બનાસકાંઠા માં દિન પ્રતિ દિન અકસ્માતો ના બનાવ માં વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત વાવ સુઈગામ હાઈવે પર જોવા મળ્યો છે જાણવા મળતી માહિતી મુજબ બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં બાઇક પર સવાર બે વૃદ્ધ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી

જે સમયે થરાદ ના ધારાસભ્ય ખુદ બસમાં મુસાફરી કરી નડાબેટ જતા હતા તે દરમિયાન તાત્કાલિક બસ ને ઉભી રાખી અને બંને ઈજાગ્રસ્તોને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે  એ પોતાની પ્રાઇવેટ ગાડી બેસાડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સેવા અને સાદગી ના ભાવ થી થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *