રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 20/05/2022 ના રોજ બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે સીએમના આગમનને લઇ તંત્ર એક્શનમાં…. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે તેને લઈને તમામ પ્રકારની તંત્ર દ્વારા તડામાર તૈયારી કરી દેવામાં આવી છે. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લામાં આવી રહ્યા છે તેને લઈને હાલ તંત્ર દ્વારા તડામાર તૈયારી કરી દેવામાં આવી છે તેમજ આવતીકાલે મુખ્યમંત્રી દ્વારા ધાનેરામાં રાજમંદિર થિયેટર અને થરાદમાં માર્કેટયાર્ડમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે તેમજ કાંકરેજ તાલુકાના કાકર ગામ ખાતે વાદી વસાહત નું લોકાર્પણ કરશે તેમજ ધાનેરા થરાદ ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા નવો ઉત્સાહ પુરસે સરકારની કામગીરીને લોકો સુધી પહોંચાડવાની આ હાકલ પણ કરવામાં આવશે.

પરંતુ જ્યારે આવતીકાલે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે તેને લઈને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે રાજ્યો મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની આગમનને લઇ ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે