સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે માર્કેટયાર્ડ માં વિવિધ સંગઠનો દ્વારા આજ રોજ માર્કેટ યાર્ડ ખાતે એક બેઠક યોજાઈ હતી .જે બેઠક માં વિવિધ ચર્ચા ઓ કરવામાં આવી જેવી કે રામજન્મ ભુમી નિર્માણ માટે સમર્પણ નીધી મેળવવા બાબતની ચર્ચા ઓ તથા સ્વામી વિવેકાનંદ ના જીવન ચરિત્રો ની બેઠક માં ચર્ચા કરી અને માર્કેટ યાર્ડ થી મહારાણા પ્રતાપ ચોક સુધી એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ..જેમાં ભારત માતા કી જય, જયજવાન ,જય કિશાન,વન્દેમાતરમ ,જય શ્રી રામ ,ધર ધર જાયેંગે ભવ્ય મંદિર નિર્માણ કરેંગે વિવિધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા, અને આ પ્રસંગે વાવ તાલુકા પ્રમુખ,ગુમાનસિંહજી (બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ )રામસેગ ભાઈ કેશર કૃપ તથા,RSS,તથા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો તથા સીમા જન કલ્યાણ સમિતિ ના લોકો હાજર રહ્યા હતા .