યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
સુઈગામ તાલુકા ની બાજુ માં જાખેસર ઓનલાઇન સેન્ટર ની દુકાન માં ચોરી થતા આજુબાજુ ના વિસ્તારમાં ખળભાલાટ થતા લોકો ની ભીડ જોવા માટે ઉમટી હતી . જાખેસરા દશરથભાઈ સગરામભાઈ કામ કરી તેમના પરિવાર નું ગુજરાન ચલાવતા હતા પરંતુ કોરોના ના કેસો વધતા જતા સરકાર શ્રી ના અનુસાર૩૧/૦૪/૨૦૨૧ સરકારી જનસેવા કચેરી બંધ રાખતા આજે સવારે દુકાન તરફ આંટો મારવા ગયા ત્યારે તેમણે જોયું તો દુકાન નો લોક તૂટેલો હતો અને દુકાન નું શટર ખુલ્લું હતું અને દુકાન માંથી પ્રિન્ટર મશીન લેમિનેસન મશીન કેબલ અને પ્રીનન્ટેડ કાગળ રૂ ૧૫૦૦૦ ની સ્ટેસનરી ના કાગળ અને અંદાજે રૂ ૨૫૦૦ ની રોકડ રકમ અંદાજિત કુલ રકમ કિંમત રૂ ૩૫૦૦૦ નું નુકસાન થયેલ છે જેથી સુઈગામ પોલીસ મથકે અરજી કરવામાં આવી છે અને અરજી ના આધારે પોલીસે તાત્કાલિક તજવીજ હાથ ધરી છે ...