કાંકરેજના શિહોરી-પાટણ હાઈવે નાળા ના પ્રોટેક્શન દીવાલ ધરાશાહી ,રોડ બંધ કરવાની નોબત સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

કાંકરેજના શિહોરી-પાટણ હાઈવે ઉપર બનાવેલ કામ ચલાઉ રોડનો એક ભાગ થયો ધરાશે થતા શિહોરી-પાટણ રોડ બંધ કરવાની નોબત સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ આર એન બી વિભાગે બનાસ નદીના પટમાં ક્ષતિગ્રસ્ત બ્રિજ હોવાથી બનાવ્યો હતો કામ ચલાઉ રોડ બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધતા કામ ચલાવું રોડનો એક ભાગ થયો ક્ષતિગ્રસ્ત કાંકરેજના શિહોરી પાટણ હાઈવે પર બનાવેલું કામ ચલાવ રોડનો એક ભાગ ધરાશયી થતા વાહનચાલકો અવર જવર કરતા લોકો માં ભયનો માહોલ છવાયો છે જેમાં રોડનો એક ભાગ ધરાશાયી થતા શિહોરી પાટણ રોડ નું વાહન વ્યવહાર ખોરવાઇ તેવી સ્થિતિ જોવા મળી રહી છે લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના શિહોરી પાટણ હાઈવે આર એન બી વિભાગ દ્વારા બનાસ નદીના પટમાં બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી તેને ડાઇવર્ઝન આપી બનાસ નદીના પટમાં કામ ચલાવવું રોડ બનાવવામાં આવ્યો હતો જેમાં દાંતીવાડા ડેમમાં છોડાયેલું પાણી શિહોરી પહોંચુ હતું જેમ-જેમ પાણીનો પ્રવાહ વધતાં શિહોરી પાટણ કામચલાઉ રોડ એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો જેનો વિડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે જોકે વીડિયોમાં પાણીના પ્રવાહમાં એક ભાગ ક્ષતિગ્રસ્ત થઈ તૂટતા લોકો રોડ ઉપર થી જીવના જોખમે પસ્સાર થઇ રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *