વાવ ના મહિલા પી.એસ .આઈ ની ધારદાર કામગીરી …

  • યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ પોલીસ સ્ટેશન ખાતે નવ નિયુક્ત મહિલા પી.એસ.આઈ આશા બેન શાહ ની પ્રસંસનીય ધારદાર કામગીરી જોવા મળી છે જેમાં સરહદી પંથક અને વાવ શહેર ના દારૂના બુટલેગર અને લુખ્ખા તત્વો માં ખળભળાટ મચી જવા પામ્યો છે અને તેની પર અસર જોવા મળી છે જેમાં વાવ શહેર માં ખુલ્લે આમ દારૂ વેચાતો બંધ થયો હોવાના કારણે વાવ ના લોકો હાશકારો અનુભવ્યો છે જોકે મહિલા પી.એસ .આઈ આશા બેન શાહ અગાઉ ભીલડી ખાતે ફરજ બજાતાવતા હતા અને જાણવા મળતી માહિતી અનુસાર ભીલડી ખાતે લેડી સ્કોપ મહિલા પી.એસ .આઈ આશા બેન શાહ ની કામગીરી થી  બુટલેગરો અને દારૂના હદ્ડા તેમજ જુગાર ધામ ચલાવતા લોકો ભૂગર્ભ ઉતરી ગયા હતા .તાજેતર માં વધુમાં વાવ શહેર ના અનેક વિસ્તારો માં લુખ્ખા તત્વો હેરાન પરેશાન કરતા હોવાની રાવ સાથે  સ્થળ પર પહોચ્યા હતા ત્યારબાદ બુટલેગરો માં દોડ ધામ મચીજવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *