- માવસરી પોલીસે ગણતરી ના કલાકો માં ભેદ ઉકેલવામાં આવ્યો .
- સોલાર પ્લેટો ,બેટરીઓ ,વાયર સાથે ૫ વ્યક્તિ ઓની ધરપકડ કરવામાં આવી .
- રૂ .૯૫૭૦૦૦ નો મુદ્દા માલ પકડતી માવસરી પોલીસ
- માવસરી પોલીસ સ્પેશ્યલ ટીમે ગણતરી ના દિવસો માં ચોરી નો ભેદ ઉકેલાયો ..

- યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં મીલ્કત સંબધી ગુનાઓ અટકાવવા અને ધંધો રોજગાર સાથે સંકળાયેલ કંપનીઓ તથા વેપારીઓને પડતી મુશકેલીઓ ના ત્વરીત નિવારણ કરવા આપેલ સુચના તથા અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પૂજા યાદવ સાહેબ થરાદ વિભાગ થરાદ તથા ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. શ્રી જે.બી.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગઇ તા.૧૮/૦૭/૨૦૨૧ ના રોજ અમોને મળેલ રજુઆત અનુસંધાને માવસરી પોલસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાધાનેસડા સોલર પાર્કમાં ચોરીનો બનાવો બનેલ જે અનુસંધાને માવસરી પોલીસ સ્ટાફની સ્પેશિયલ ટીમ બનાવી સદરે ચોરીનો ગુનો ડીટેક્ટ કરવા માટે ખાનગી બાતમીદારો તથા ઇન્ટેલીજન્ટ મીડીયાના મદદથી સતત વોચ તપાસમાં હતા દરમ્યાન સાથેના પો.કો. જશવંતસિંહ દુદાજી નાઓને મળેલ બાતમી અધારે ચોરીમાં ગયેલ મુદામાલ સોલર પ્લેટો,બેટરીઓ,કેબલ વાયર વિગેરે ચીજ વસ્તુઓ સાથે પાંચ ચોર ઇશમોની ટુકડીને તથા ચોરીમાં વપરાયેલ વાહન સાથે કી.રૂ.૯,૫૭,૦૦૦/- નો મુદામાલ પકડી પાડી પકડાયેલ ઇશમો વિરુધ્ધ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.