- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા
બનાસકાંઠા ના સરહદી ભાભર તાલુકાના સુથારી નેસડી ગામના અને ભાભર ખાતે રેડીમેડની દુકાન ધરાવતા ઠાકોર ઠાકરસીભાઇ તારીખ 10/06/2021 ના રોજ વહેલી સવારે આશરે ચાર વાગ્યાના સુમારે તેમની પત્ની ને કહેલુ કે આટલા વહેલાં ક્યા જાવુ છે ત્યારે ઠાકરસીભાઇ એ કહ્યુ કે બજાર નુ કામ હોવાથી જાવુ છુ ત્યારે બાદ તેમના પરિવાર દ્વારા અનેક જગ્યાએ શોધખોળ બાદ પણ ઘરે પરત ના ફરતાં આખરે તેમના ભાઈ એ ભાભર પોલીસે સ્ટેશન માં ગુમશુદાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમના ભાઇ ની ફરિયાદ ના આધારે ભાભર પોલીસે શોધખોળ હાથ ધરી તો પણ ઠાકરસીભાઇ ના મળી આવતા આજે સોસીયલ મીડિયામાં પણ ઠાકરસીભાઇ નો ફોટો અને લખાણ કરવામાં કરવામાં આવ્યા હતા..