ડીસામાં એ.સી.બીની સફળ ટ્રેપથી લાંચ લેતો આરોપી ઝડપાયો

ડીસામાં એ.સી.બીની સફળ ટ્રેપથી લાંચ લેતો આરોપી ઝડપાયો

ફરીયાદીને આર.એન.બી વિભાગમાં રોડ રસ્તાનું તથા રોડની સાઇડોનું માટી કામ તથા ઝાડીઓનું કામ કરવાનો કોન્ટ્રાક્ટર હોય તેઓને દિયોદર સબ ડિવિઝન (આર. એન.બી)માં ગામડાઓના રસ્તાઓનું કરેલ કામ પૈકીના બિલ મંજૂર કરેલ હોય તેના ટકાવારી પેટે આ કામના આરોપીએ રૂ.૪૨૦૦૦/-ની લાંચની માંગણી કરેલ

આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.માં ફરીયાદ કરતા એસીબીએ ગોઠવેલ લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.૪૨૦૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ પોતાના ગુનો કબુલ કર્યો.

ફરીયાદી – એક જાગૃત નાગરીક

આરોપી-
રાહુલકુમાર બાબુભાઈ પટેલ, વર્ગ-૩,,
અ.મ.ઇ,માર્ગ અને મકાન વિભાગ, દિયોદર, જી.બનાસકાંઠા

ટ્રેપ નુ સ્થળઃ-
ડીસા – પાટણ હાઇવે જાહેર રોડ ઉપર જી. બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *