થરા પોલીસે ભલગામ સીમ માંથી જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડયા પાલનપુર તાલુકા પોલીસે એસ્બીપુરા માંથી છ ઈસમોને જુગાર રમતા ઝડપાયા થરા પોલીસે 1લાખ 94 હજાર થી વધુ રોકડ રકમ અને પાલનપુર તાલુકા પોલીસે 16 હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભલાગામ સીમમાં જુગાર રમતા દસ જેટલાં ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે જેમાં બનાસકાંઠા પોલીસે કુલ 1 લાખ 94 હજાર થી વધુ રોકડ રકમ કબજે દસે ઈસમો વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નાસી ગયેલ ત્રણ ઈસમોની શોધખોળ હાથ ધરી થરાના ભલગામ સિમ માંથી જુગાર રમતાં દસ ઈસમોને બનાસકાંઠા પોલીસે ઝડપી પાડયા છે જેમાં થરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એન જાડેજા અને ખાનગી રાહે બાતમી મળી રહેશે ભલગામની સીમમાં રહેતા દિલીપ ઠાકોર ના ખેતરમાં બનાવેલ ઢાળીયા ની પાછળ લીમડાના ઝાડ નીચે કેટલાક માણસો ભેગા કરી જુગાર રમવાનું ચાલુ છે તે બાતમી આધારે પીએન જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરા તેમજ સ્ટાફના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ રેડ કરતા દસ ઈસમો ને રંગેહાથ ઝડપી પાડયા હતા જેમાં ત્રણ જેવા ઈસમો નાસવામાં સફળ થયા હતા રેડ દરમિયાન પોલીસે 1લાખ 94 હજાર 720 રોકડ રકમ જપ્ત કરી કુલ મુદ્દામાલ 8 લાખ 94 હજાર 720 નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન