બાંગ્લાદેશના સ્ટાર ઓપનરે ટી-20 ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ, ફેસબુક પોસ્ટ કરી આપી જાણકારી

બાંગ્લાદેશના 33 વર્ષીય સ્ટાર બેટ્સમેન તમીમ ઈકબાલે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટ (T20I)માંથી નિવૃત્તિ લઈ લીધી છે. રવિવારે,…