રાછેણા ગ્રામપંચાયત ની સરપંચ ચુંટણી માં વર્તમાન સરપંચ એ ઉમેદવારી નોધાવી..

બનાસકાંઠા જીલ્લા ૫૯૦ ગ્રામ પંચાયતો ની સામાન્ય અને ૬૩ ગ્રામપંચાયત માં  પેટા ચુંટણી યોજાવાની છે જેમાં…

દિયોદર ના મખાણું ગામે મહિલાઓ નાના ભૂલકાઓ અને યુવાનો શેરી ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા

હાલ ચાલી રહેલ નવરાત્રી માં દિયોદર ના ગ્રામીણ વિસ્તારો માં દરેક શેરી માં શેરી ગરબા નું…

ભૂસ્તર વિભાગે ડીસા-ધાનેરા રોડ પરથી રેતીની તસ્કરી કરી જતા પાંચ ડમ્પરને ઝડપી પાડ્યા

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં ડીસા ધાનેરા રોડ પરથી ગેરકાયદેસર રેતીની…

માવસરી પોલીસ નો ફરાર અપહરણ ગુના આરોપી ઝડપાયો ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ અંદાજે બે દીવસ પહેલા સગીરાના અપહરણ ગુના નો આરોપી માવસરી…

વાવ ના તલાટી ક્રમ મંત્રીઓ પડતર માંગણીઓ ને લઇ પ્રતિક ઉપવાસ તેમજ ધરણા યોજાયા ..

સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે આજરોજ તા -૦૧/૧૦/૨૦૨૧ ના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તલાટી કમ…

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ત્રણ પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ સાથે શખ્સને ઝડપ્યો

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા…

સુઇગામ ના બેણપ દુધવા ગામની ઓચિંતી મુલાકાત લેતા જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ સરહદી સુઇગામ તાલુકા ના દૂધવા બેણપ ગામોની આજરોજ બનાસકાંઠા જીલ્લા…

સુઈગામ તાલુકા માં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ની હોદ્દેદારો ની વરણી કરાઈ

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ આજ રોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા ટીમ ના અધ્યક્ષ…

દાંતાના મોટાસાડા ગામે તસ્કરોને મંદિર, દૂધ ડેરી સહિત દુકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા દાંતાના મોટાસાડા ગામે તસ્કરોને મંદિર, દૂધ ડેરી સહિત દુકાનોમાંથી લાખો…

સુઈગામ મહિલા મોરચા મંત્રી તરીકે વરણી કરાઈ

બનાસકાંઠા બીજેપી જીલ્લા અધ્યક્ષશ્રી ગુમાનસિંહ ચૌહાણ સાહેબની સુચના અને માર્ગદર્શન તથા પ્રભારીશ્રીઓ નંદાજી ઠાકોર – શ્રી…

નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના મંદિર પક્ષીઘર બનાવાયું

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ બનાસકાંઠા સુઈગામ ના નડાબેટ ખાતે તારીખ 20.09.2021 ના નડાબેટ ખાતે…

વાવ ના તલાટી ક્રમ મંત્રીઓ પડતર માંગણીઓ ને લઇ અનોખો વિરોધ નોધાયો ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ રાજ્ય સરકારમાં તલાટી ક્રમ મંત્રીઓ પડતર માંગણીઓ ને લઈને વારંવાર…

બનાસકાંઠા સરહદી સેવા ફાઉન્ડેશન દ્વારા ૧૫૦૦૦ વ્રુક્ષો નું રોપણ કરાયું .

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ સરહદી બનાસકાંઠા ના સુઈગામ તાલુકા ના મશાલી મુકામે તા:૧૮/૦૯/૨૦૨૧ ના…

લાવાણા આર્ટસ કોલેજના કમ્પાઉન્ડમાં ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 71 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા બનાસકાંઠામાં લાખણી તાલુકાના લવાણા ગામમાં દેશના યશસ્વી પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીના…

સુઈગામ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના બર્થ ડે ઉજવણી કરવામાં આવી..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ બનાસકાંઠા સરહદી વિસ્તાર સૂઈગામ તા: ૧૭/૦૯/૨૦૨૧ ના રોજ માનનીય વડા…

વાવ APMC ખાતે“ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમ યોજાયો ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદીને રાજયમાં ૪૦૦થી વધુ સ્થળોએ “ગરીબોની બેલી…

દેશ ની પહેલી મોટરસ્પોર્ટ્સ ડ્રાઇવમાં ગુજરાતનું નામ રોશન કરતા સિદ્ધાર્થ દોશી

દિયોદર તાલુકાના લીલાદર ગામના સિદ્ધાર્થ_દોશી નું અનોખું સાહસ.. દેશ ની પહેલી મોટરસ્પોર્ટ્સ ડ્રાઇવમાં ગુજરાતનું નામ રોશન …

વાવ માં UGVCL કચેરી ખાતે ખેડૂતોનો વિરોધ, કયારે મળશે પુરતી વિજળી ?

વાવ તાલુકા ના માલસણ અને ઢીમા ગામ ના ખેડૂતો પહોચ્યા UGVCL ની ઓફિસે વીજ પુરવઠો પૂરતા…

વાવના ચોટીલ ગામનું ગૌરવ,શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન પત્ર આપી સન્માનિત કરાયા..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ બનાસકાંઠા માં શાળામાં વિવિધ પ્રકારની કામગીરીને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ…

સરહદી વિસ્તાર થરાદમાં સ્પા સેન્ટર ના આડ માં ચાલતું પોલીસે કુટણખાનું ઝડપી પાડયું..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં સ્પા સેન્ટરમાં ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ…

જલોયા ગામે સોલાર પ્લાંટમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સૂઈગામ પોલીસ

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.જે.મોથલીયા તથા બોર્ડરરેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક…

જોરડીયાલી અનુપમ પ્રાથમિક શાળામાં શિક્ષક દિન ઉજવણી કરાઈ

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ તા-૦૮/૦૭/૨૦૨૧ ના રોજ  જોરડીયાલી અનુપમ પ્રાથમિક શાળામાં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ જયંતી…

સુઇગામ ખાતે આવેલ પૌરાણિક રાજેશ્વર મહાદેવના મંદીરમાં થયેલ ચકચારી ચોરીનો ભેદ ઉકેલતી બનાસકાંઠા LCB

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા બનાસકાંઠા ના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ…

સરહદી પંથક માં શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં જનમેદની ઉમટી,મંદિરોમાં હર-હર મહાદેવ ગૂંજ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા શ્રાવણ માસના છેલ્લા સોમવારે સરહદી પંથક ના વાવ- સુઈગામ ના…

વાવ ના કોળાવા ગામ ના જવાન દેશ ની સુરક્ષા કરી નિવૃત્તિ થતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ) ભારત માં ની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની…

વાવ ના ટડાવ માં સાતમ આઠમ ની ઉજવણી,શીતળા માતાના મંદિર માં ભરાયો મેળો ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના ટડાવ ગામે શીતળા માતાજી…

સુઈગામ શીતળા સાતમ ના દિવસે દર્શનાર્થે લોકો ની ભીડ ઉમટી

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ બનાસકાંઠા  નુ સરહદી  છેવાડાનુ સુઇગામ મા શીતળા સાતમ ના દિવસે…

વાવ ના કુંડાળીયા ખાતે ભાજપ ની શુભેચ્છા મુલાકાત ની મીટીંગ માં વિવાદાસ્પદ નિવેદન ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ અલગ અલગ સમાજ દ્વારા પોતાના…

બેણપ સરસ્વતી વિદ્યાલય માં વ્રુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ ગ્રામસેવા મહાવિદ્યાલય ગ્રામભારતી અમરાપુર માં  અભ્યાસ કરતા  વિદ્યાર્થી  પંડ્યા વિક્રમ…

દુષ્કાળ ની પરીસ્થિતી ના એધાણ , થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત નો મુખ્ય મંત્રી ને પત્ર ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા (ધ્રુપલ જયસ્વાલ) સરહદી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખુબ જ નહિવત હોવા…

સુઇગામ તાલુકા ના તમામ ખેડૂતો દ્વારા રાધે ક્રિષ્ના મંદિર ખાતે મીટીંગ યોજવામાં આવી ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ બનાસકાંઠા નુ સરહદી વિસ્તાર નુ છે છેવાડા નુ  સુઇગામ ગામ…