થરાદ–લાખણી હાઇવે પર રાયડો ભરેલી ટ્રક પલટી, ડ્રાઈવર બચ્યો; અધૂરા રોડ કામ પર સ્થાનિકોનો રોષ

વાવ થરાદ જિલ્લાના થરાદ–લાખણી હાઇવે પર રવિવારે બપોરે રાયડો ભરેલી ટ્રક પલટી ખાતા અફરાતફરી મચી ગઈ…