
યે હૈ ન્યૂઝ ઇન્ડિયા : બ્યુરો બનાસકાંઠા
બોર્ડર રેન્જ પોલીસ મહા -કે.એચ.સુથાર તથા સુઈગામ પોસ્ટ નિરીક્ષક જે.આર.મોથલીયા તથા ના સુઈગામ પોલીસ પોલીસ ના જવાનો એ સુઈગામમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મેહુલ તરૂણ દુગ્ગલ તથા મદદનીશ ૫ ગાંગાભાઈ નાઈ પોતાના કબ્જા પોલીસ અધીક્ષક પૂજા યાદવ થરાદ ભોગવટાના બંધ મકાનમાં કેટલાક વિભાગની શ્રાવણ માસ નિમીતે ઇસમોને બોલાવી ગંજીપાના વડે પ્રોહીબીશન/જુગાર લગત પ્રવૃત્તીરૂપીયાની હારજીતના જુગારની પ્રવૃ અટકાવવા અંગે આપેલ સુચનાત ચાલુમાં હોય જે ચોક્કસ બાતમી અન્વયે સર્કલ પો.ઇન્સ. કે.એસ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોસઈહકીકત આધારે ૮ આરોપીને પકડી પાડી તેની પાસેના રોકડ રકમ રૂા.૧૬૫૧૦ તથા મોબાઈલ-૫ કુ કિં.૧૪૮૦૦ મળી કુલ મુદામાલ રૂ.૩૧૩૧૦ કબ્જે કરી જુગારધારા ક-૪,૫ મુજબ સુઈગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી ધરી હતી
ઝડપાયેલ સકુનીઓ ના નામ નીચે મુજબ છે
મેહુલ ગાંગાભાઇ નાઈ રહે.સુઈગામ
રમેશભાઈ કરશનભાઇ પટેલ રહે.સુઈગામ
રૂડાભાઈ જીવાભાઈ નાઈ રહે.સુઈગામ
રમણભાઈ કાંતિલાલ રહે.સુઈગામ
વજીર હરેશભાઇ મગનભાઈ રહે.સુઈગામ
વજીર રમેશભાઈ સામાભાઈ રહે.સુઈગામ
લુહાર કરશનભાઇ દુદાભાઈ રહે.સુઈગામ
નાઈ ગજાભાઇ હેમાભાઇ નાઈ રહે.સુઈગામ