
યે હૈ ન્યુઝ ઇન્ડિયા : વાવ
બનાસકાંઠા સરહદી વિસ્તારનુ સુઇગામ ધરણીધર ભગવાન યુવા ગૃપ દ્વારા વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી . 20-03-2021 . સુઈગામ ખાતે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શ્રી ધરણીધર ભગવાન યુવા ગૃપ દ્વારા ચકલીઘર અને પરબડીઓ બાંધવામાં આવી હતી . વર્ધસિંહ કે.રાજપુત અને યુવા મિત્રો રાજેશ્વર મંદિર , સુઈગામ ખાતે જગતગીરી પુજારી , વિક્રમભાઈ , રામસંગભાઈ , કિરણભાઈ અને સેવાભાવી યુવા મિત્રો દ્વારા પ્રસંસનિય કામગીરી કરવામાં આવી હતી .