
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા
દાંતાના મોટાસાડા ગામે તસ્કરોને મંદિર, દૂધ ડેરી સહિત દુકાનોમાંથી લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. આ ચોરીની ઘટના સીસૌરીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ દૌરશરૂ કર્યો.ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસાડા ગામે મંદિર દૂધ ડેરી તેમજ દુકાનોમાં તસ્કરોની ગેંગ હાય ફેરો કર્યો. ચોરોએ મંદિરમાંથી ચાઈ તેમજ દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરી છે. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ યઇ છે.ચોરીની ઘટનાની જાણ થતા દાંતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ ચોરીની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે તેમજ સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા તેમજ તાત્કાલિક ધોરણે હોમગાર્ડ મુકવાની માંગ કરાઇ છે.