પાલનપુર બુટલેગરો પાસા હેઠળ જેલમાં બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલે 6 બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કર્યા અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા 6 બુટલેગરો ને પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કર્યો બનાસકાંઠા જિલ્લાના કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે 6 બુટલેગરને પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કર્યો છે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા જિલ્લા કલેક્ટરે કડક કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ મચી જવા પામી છે જિલ્લામાં વધુ છ બુટલેગરને પાસા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતાં બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે દારૂનો ધંધો કરનારા 6 જેટલા બુટલેગરોને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાના કાયદાની કલમ પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમો કરવામાં આવ્યાં છે. જોકે કલેકટર દ્વારા કાયદાના કલમ પાછળ હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં પાસા હેઠળ ખસેડવામાં આવ્યા છે