વાવ માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન તરીકે ફરીથી રામસેગ ભાઈ રાજપૂત બિન હરીફ વરણી

રામસેંગભાઈ રાજપૂત કેશર કૃપા
  • યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)

સરહદી બનાસકાંઠા ના વાવ માર્કેટ યાર્ડ ખાતે તા -૦૪/૦૮/૨૦૨૧ ના રોજ સભા ખંડ માં મીટીંગ યોજવામાં આવી હતી જેમાં વાવ માર્કેટયાર્ડ ના વાઈસ ચેરમેન રીપીટ કરી બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી છે જેમાં ફરીવાર વાઈસ ચેરમેન તરીકે ચાંદરવા ગામ ના રામસેગ ભાઈ રાજપૂત (કેશરકૃપા)ની બિનહરીફ વરણી થતા ખેડૂત વર્ગ માં આનંદ જોવા મળ્યો હતો અને લોકો તેમને અભિનંદન પાઠવવા માટે ઉમટી પડ્યા હતા અને બધાનો આભાર માન્યો હતો ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *