યે હૈ ન્યુઝ ઇન્ડિયા :ડીસા (મહાવીર શાહ )
- ડીસા થેરવાડા ગામનાં જાગૃત નાગરિક દ્વારા માર્ગ મકાન વિભાગમાં કરાઈ રજૂઆત..
- થેરવાડા થી ઝેરડા જતાં માર્ગ પર બોર્ડ મુકવા અને બાવળો નો સામ્રાજ્ય તથા હટાવા કરાઈ રજૂઆત..
- રોડની સાઈડમાં ગાંડા બાવળની કારણે ભયંકર અકસ્માત સર્જાવાની શક્યતા સેવાઈ..
- ચાર રસ્તા હોવાથી દિશા સૂચવતું બોર્ડ મુકવામાં આવે તો વાહનચાલકો ને પડતી મુશ્કેલીને દૂર કરી શકાય..
- થેરવાડાથી ઝેરડા જતાં માર્ગ પરની સાઈડમાં કાચું કામ દુર કરી પાકું સાઈડ બનાવવાની માંગ કરાઈ..
વિડીઓ જોવા માટે કલીક કરો