બનાસકાંઠા માં ડ્રગ ઇન્સપેક્ટર લાંચ લેતા પકડતા ફાર્મસીસ્ટ એસોસિઅન માં આનંદો છવાયો ફાર્મસીસ્ટો એ ફૂડ એન્ડ ડ્રગ ઓફીસ આગળ ફટાકડા ફોડી ઓફિસમાં કેક કાપી ખુશી વ્યક્ત કરી પાલનપુરમાં થોડાક દિવસ અગાઉ 5 હજાર ની લાંચ લેતા ડ્રગ ઇન્સપેક્ટર ચિત્રાંગ પટેલ અને વચેટીયો જડપાયો હતો ગુજરાતના તમામ ડ્રગ ઇસ્પેક્ટરો ને મેસેજ આપ્યો છે કે સુધરી જજો નકે ઘર ભગા જવા તૈયાર રહે : એસોસિઅન પ્રમુખ બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગના અધિકારી અને વચેટિયા લાંચ લેતા પકડાયા હતા જેને લઇ ફાર્મસિસ્ટ એસોસિયન માં આનંદ છવાયો છે બનાસકાંઠા ફાર્મસિસ્ટ એસોસિઅન ફૂડ એન્ડ ડ્રગ્સ ઓફિસ આગળ ફટાકડા ફોડી ઓફિસમાં કેક કાપી અધિકારીઓને ભ્રષ્ટાચાર ન કરવા મેસેજ આપ્યો છે પાલનપુરમાં ચાર દિવસ અગાઉ પાંચ હજારની લાંચ લેતા ડ્રગ્સ ઇન્સ્પેકટર પ્રિયાંગ પટેલ અને વચેટિયો ઝડપાયા હતા જેને લઇ હાલ ફાર્મસિસ્ટ માં ખુશી છવાઇ છે ફુડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીમાં ફાર્માસિસ્ટોનો અનોખો વિરોધ મેડીકલ સ્ટોર્સમાં ગેરરીતી ચાલવા દેવા રૂપિયા ઉઘરાવી બનાસકાંઠાની જનતાના આરોગ્યને જોખમમાં મુકતા પાલનપુર ફુડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી ખાતે ફટાકડા ફોડી અને ભષ્ટાચાર બંધ કરો સ્લોગન લખેલી કેક કાપી ફાર્માસિસ્ટોએ આજે અનોખો વિરોધ કર્યો હતો